૯ / ૧૧ કેમ ભુલાય ?

11 09 2012

૯ /૧૧ કેમ ભુલાય ?

હૈયુ ધબકવું ભુલી જાય

લોકોના ચિત્કાર સંભળાય

મૌન દ્વારા વેદના જણાય

નજર સમક્ષ દૃષ્ય ખડું થાય

અમાનવીય નગ્ન કૃત્ય જણાય

હવે ફરી પાછું આવું ન સંભળાય

સારા જગે મૈ્ત્રિભાવના કેળવાય

જનારની કુરબાની જોજો એળે નવ જાય !

=================================

આજની દિવસની અગત્યતા વિશે લખ્યા વગર રહી ન શકી.

સ્વામી વિવેકાનંદે ૧૧મી સપ્ટે. ૧૮૯૩માં ” વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજયન”

શિકાગો ખાતે ભારતના પ્રતિનિધિ તરિકે ભાષણ આપ્યું હતું.

“બહેનો અને ભાઈઓ અમેરિકાના”નું જ્યારે અંગ્રેજીમાં સંબોધન કર્યું ત્યારે “બે મિનિટ”

સુધી આખો સભાખંડ ૭૦૦૦ની માનવ મેદની્થી ભરપૂરે તાળીઓના ગડગડાટથી ગુંજતો

કર્યો હતો.ઉભા થઈ સર્વેએ તેમનું બહુમાન કર્યુ હતું. ભારતના સુપુત્રે માતાની “શાન,

બાન અને આન” જાળવી હતી.

પ્રણામ.

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

11 09 2012
manvant

PRANAM !////……M.

11 09 2012
September 11, 2001: The Day of Gloom — September 11, 1893: The Day of Glory! « Girishparikh's Blog

[…] read Pravinabahen’s post about 9/11: https://pravinash.wordpress.com/2012/09/11/%e0%ab%af-%e0%ab%a7%e0%ab%a7-%e0%aa%95%e0%ab%87%e0%aa%ae-%… Pravinabahen: Swami Vivekananda began his immortal address on September 11 (yes, 9/11) on the […]

11 09 2012
SARYU PARIKH

પ્રવિણાબહેન,
સાહિત્ય સરિતાની શરૂઆતની બેઠકમાં તમે ૯/૧૧ વિષે કાવ્ય કહેલું એ યાદ છે.
આ બીજું હશે, સરસ.
સરયૂ

11 09 2012
Navin Banker

આપણે આશા રાખીએ કે ફરી પાછું આવું ના સંભળાય અને સારા જગે મૈત્રિભાવના કેળવાય.પણ, હું આ અંગે જરા ય આશાવાદી નથી.જ્યાં સુધી ધર્માંધ, જડ, ઓર્થોડોક્ષ ‘હેવાનો’ આ દુનિયામાં છે ત્યાં સુધી આવું ફરી ફરીને થતું જ રહેવાનું છે.અને મૈત્રિભાવનાની વાતો કવિઓની કવિતાઓમાં અને સ્ટેજ પર સારી લાગે છે.બાકી, જે લોકો જે ભાષા સમજે છે તેમને એ જ ભાષામાં જવાબ આપવો પડે.નહીંતર આવી સુફીયાણી વાતો કરતા કરતા, આપણે આપણું અસ્તિત્વ ગુમાવી દેવાના છીએ એ નક્કી.
નવીન બેન્કર

11 09 2012
pragnaju

ખૂબ સુંદર
૯/૧૧ અંગે પધારો
: “niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*”
[New post] ૯/૧૧ વ.ટ્રે.સે.આતંકી હુમલાની વરસી/ચિ યુગ્મા વર્ષગાંઠ અભિનંદન/ગુટખા બંધી/ઓ’હેનરી ૧૫૦મી જન્મ જયંતિ

11 09 2012
Nitin Vyas

તમારી વાત સાચી ૯ / ૧૧ કદી ન ભુલાય.
-નીતિન વ્યાસ

12 09 2012
Smita Shah

Good one…..smita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: