“સત્ય” શું ?

15 09 2012

ટીપે ટીપે સરોવર ભરાય.

ટીપું અસ્તિત્વ મિટાવી સાગરમાં ભળે  ત્યારે સાગર બની લહેરાય.

===========

બીજમાં વૃક્ષ તું , જે નરી આંખે ન દેખાય.

બીજ અસ્તિત્વ મિટાવી ફાટે ત્યારે વૃક્ષ બનીને ફુલે ફાલે.

===========

ઈંડુ  ફોડીને  ઓમલેટ બને !

ઈંડુ જ્યારે પોતાની મેળે ફાટે ત્યારે નાના નાના મરઘીના બચ્ચા  જણાય.

===========

અહંથી  છલકાતો હું.

અહં  ઓગળે (મીટે) ત્યારે  માનવી  માનવ  બને !

================
“સત્ય” એજ કે જ્યારે  અસ્તિત્વ ઓગળે (મીટે) ત્યારે જ તેનું સંદર  પરિણામ

દૃષ્ટિ ગોચર  થાય.

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

15 09 2012
pragnaju

સત્ય” એજ કે જ્યારે અસ્તિત્વ ઓગળે (મીટે) ત્યારે જ તેનું સંદર પરિણામ

દૃષ્ટિ ગોચર થાય.

ગૂઢ સત્ય સરળતાથી સમજાવ્યું….

સંતોના અહંકારનું અસ્તિત્વ ન હોય ત્યારે તેઓ ભગવાન થ ઇ જાય

16 09 2012
Dilip Gajjar

Ahum ogle tyaare..manav vishesh manav bane..astitva ne je anubhave ema aham na hoy…manas n banvaanu bane chhe..hovu aa moti ghatana chhe.

16 09 2012
hemapatel

તદન સત્ય હકિકત.

17 09 2012
Raksha

It is true. Hope everybody follows this philosophy.

17 09 2012
manvant

satya samjayu. Aabhar bahena !…..m.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: