શું ફાયદો ?

21 09 2012

ભલેને વારંવાર નારાજગી થતી

ભલેને અહંના ચૂરે ચૂરા થતા

યાદ રાખવાથી શું ફાયદો?

ભલેને દિલને દર્દ થતું

ભલેને આંખે આંસુ વહેતાં

યાદ રાખવાથી શું ફાયદો ?

ભલેને માન ન સચવાતું

ભલેને સમય બેવફાઈ કરતો

યાદ રાખવાથી શું ફાયદો?

ગઈ ગુજરી ભૂલી જવાની

સંબંધીઓને ક્ષમા અર્પવાની

યાદ રાખવાથી શું ફાયદો

બાળપણમાં યાદ રાખતાં

સમય સર્યો ભૂલી જવાનું

યાદ રાખવાથી શું ફાયદો ?

હંમેશા પૈસાને ત્રાજવે જગે

તોલવું હોય તો આ

લખવાનો શો ફાયદો ?

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

21 09 2012
manvant

kashathi kasho faydo nathi. Aabhar bahena !

21 09 2012
pragnaju

સિલેક્ટ ઑલ
સમય સર્યો ભૂલી જવાનું
યાદ રાખવાથી શું ફાયદો ? જયારથી મગજમાં યાદ રહેવાનું શરૂ થયું – એ બઘું જ પ્રકાશની ગતિએ પુરપાટ અ-મનની ચેતનામાં થગનગે છે. બાળકને પહેલીવાર ઊચ્ચાર બોલવાનું મન ત્યારે જ થાય છે જયારે સામો માણસ એની લાગણીને કોઈને કોઈ સ્વરૂપે ઊશ્કેરવાનું શરૂ કરે છે. એ ઉચ્ચાર હૃદયથી નીકળે ત્યારે ઉદ્‌ગાર બને છે. પહેલીવાર રડેલા ત્યારનું જન્મસ્થળ આપણી જન્મતારીખના સમયને મેચ થાય છે પણ પહેલીવાર પરસેવો ફૂટયાની તારીખ યાદ રાખવાની નથી હોતી. આપણો પડછાયો પહેલીવાર દિવાલ પર કયારે પડેલો એ યાદ રાખીને શું ફાયદો છે ? ફાયદા વગરનું યાદ પણ કયાં રહે છે ? પાછલા સમયને યાદ કરીએ છીએ ત્યારે બે પ્રકારની લાગણી જન્મે છે. એક હકારની અને બીજી નકારની….બંનેની માતા વર્તમાન મૂડ પર આધારિત છે.

કર્સર ડિલીટ તરફ ….

21 09 2012
nitin vyas

Very correct and touchy….

Nitin Vyas
—————————————————————————-

21 09 2012
Raksha

Try to find good things in worst situation. You will enjoy every thing.
Still I like your article. The way you have written!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: