હ્રદયે બિરાજો***

24 09 2012

શ્રીજી હ્રદયમાં બિરાજોને

ખાલી સિંહાસન સોહાવોને

હ્રદયે બિરાજેને નિર્મળ બનાવો

જીવનમાં ધિરજ બંધાવોને—ખાલી

શ્રીજી આંખલડીમાં વસજોને

દૃષ્ટિ પાવન બનાવેને

જીવનમાં પ્રેમ પ્રસરાવોને

ખાલી સિંહાસન સોહાવોને

શ્રીજી કર્ણપટે વસજોને

ભાગવતની વાતો સમજાવોને

જીવનમાં સરળતા ફેલાવોને

ખાલી સિંહાસન સોહાવોને

શ્રીજી મુખમાં વસજોને

અષ્ટાક્ષરનું રટણ કરાવોને

જીવન ભક્તિમય બનાવોને

ખાલી સિંહાસન સોહાવોને

શ્રીજી હ્રદયમાં બિરાજ્યા રે

ધન્ય બની ગાઈ ઉઠી રે

શરણ શ્રીજીનું સ્વોકાર્યું રે

શ્રીજીની કૃપા પામી રે

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

24 09 2012
manvant patel

samagra pan vaanchyu.Aabhar Bahena !….mara hridayma vasva aapne vinanti !…m.

25 09 2012
ઇન્દુ શાહ

શ્રીજીની કૃપા નિરંતર વરસી રહે એજ પ્રાર્થના.સરસ ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: