હસવાની રજા છે

6 11 2012

કમપ્યુટર, સેલ ફોન અને ટેક્સ્ટ મેસજના નવા જમાનામાં

અવતરનાર બાળકની ચપળતા. પહેલું બાળક હોવા છતાં

મમ્મી આખો વખત કમપ્યુટર, સેલ ફોન યા ટેક્સ્ટ મેસેજ

કરવામાં વ્યસ્ત.

============================

રીન્કુઃ જન્મતાની સાથે ‘ટે્ક્સ્ટ મેસેજ’ કરતાં શીખીને આવ્યો હતો.

( જેમ અભિમન્યુ માના ગર્ભમાં કોઠા યુદ્ધ કરવાની કળા શીખીને આવ્યો હતો!)

રડે તો મમ્મી સાંભળે નહી ‘ટેક્સ મેસેજ,મમ્મી મારું ડાઈપર ભરાઈ ગયું છે. ચેન્જ કરશો,પ્લીઝ.’

મમ્મીને ટેક્સ કરવાનો ન હોય રીન્કુ હજુ વાંચતા નથી શિખ્યો!

કલાક પછીઃ ‘મોમ મારી મિલ્ક બોટલ એમપ્ટી છે.રિફિલ કરશો તો આઈ વિલ બી ફુલ’

દૂધ પૂરું કર્યા પછીઃ “મોમ, પ્લિઝ કીપ મે ઇન ધ ક્રિબ ઈટ ઈઝ માય નેપ ટાઈમ”

મોમઃ મારો બેટો ઝટાપટ કામ ટે્ક્સ્ટ મેસેજ મોકલીને કરાવેછે. ” સ્માર્ટ બોય”.

Advertisements

ક્રિયાઓ

Information

One response

17 11 2012
sangita Dharia

I came across some really nice ramooji article/jokes on your blog and with your permission I would like to share on my show. I can myself share it or you can call in. Tomorrow’s edition is Hasyamev Jayate on my radio show.

Regards,

Sangita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: