દિવાળીનું શુભ પર્વ———-૨૦૬૮

12 11 2012

કંઈક દિવાળી આવીને ગઈ

દિલમાં દીવા પ્રગટાવી ગઈ

અજ્ઞાન અંધકાર હટાવી ગઈ

જ્ઞાનના દીવા જલાવી ગઈ

અસત્યનો પડદો ચીરી ગઈ

સત્યનો ભેદ ખોલી ગઈ

જીવનનો અર્થ સમજાવી ગઈ

કંઈક દિવાળી આવીને ગઈ

* રમા એકાદશી- ગોવત્સ દ્વાદશી નવેમ્બર ૧૦,૨૦૧૨

વર્ષની છેલ્લી એકાદશી. વાઘબારસ ગુજરતમાં કહેવાયને દિવાળીના દિવસો શરૂ થાય.

* ધન ત્રયોદશી અથવા ધન તેરસ નવેમ્બર૧૧,૨૦૧૨

આ દિવસે ભગવાન વિષ્ણુએ શ્રી લ્ક્ષ્મીજી મારફતે શક્તિનો સ્ત્રોત વહાવ્યો.સૂર્ય નાડીદ્વારા

તેજ તત્વનું પ્રસરણ આખા બ્રહ્માંડમાં વિસ્તર્યું.લક્ષ્મીનું તે દિવસે પૂજન કરવામાં આવે છે.

શાસ્ત્રોક્ત વિધિ અને શ્રદ્ધાથી ધન-લક્ષ્મીની આરાધના કરે છે.

ધનવંતરીની વર્ષગાંઠ હોવાને કારણે આયુર્વેદ અનુસાર લિમડો અને ખડીસાકરની સામગ્રી

ધરવમાં આવે છે. ચારથી પાંચ લિમડાના પાન દરરોજ ખાવાથી સ્વાસ્થ્ય જલવાય છે.

* કાળી ચોદસ- નરક ચતુર્દશી- રૂપ ચતુર્દશી નવેમ્બર ૧૩,૨૦૧૨

* દિવાળી- લક્ષમી પૂજન- ચોપડા પૂજન નવેમ્બર ૧૩, ૨૦૧૨

ચતુર્દશીના દિવસે દીવા કરવાથી અશુભ તત્વોનો ક્ષય થાય છે. વાતાવરણમાં

પ્રસરેલ રજ-તમસ ગુણોની જગ્યાએ સૂર્યના કિરણો ફેલાઈ સત્વ તત્વનું વર્ચસ્વ

પ્રસરે છે, અશુભ પાતાલમાં ચંપાય છે.

પુરાણની કથા પ્રમાણે આ દિવસે કૃષ્ણએ નરકાસુરને હણ્યો હતો. એ દિવસે વહેલી

પરોઢે સ્નાન કરવું ઉચિત મનાય છે.

* દિવાળીના શુભ દિવસે ‘લક્ષ્મી પંચાયતન’ સમગ્ર વિશ્વમાં ફેલાઈ શ્રી વિષ્ણુ,

શ્રી ઈન્દ્ર, શ્રી કુબેર, શ્રી ગજેન્દ્ર, શ્રી લક્ષ્મી શક્તિનો સંચાર્કરે છે.

વિષ્ણુ- આનંદ અને સંતોષ

ઈન્દ્ર- ઐશ્વર્ય

કૂબેર-ધન

ગજેન્દ્ર- ધન વાહક

લક્ષ્મી-પવિત્ર શક્તિનું પ્રદાન કરે છે.

દિવાળીના શુભ પર્વ પર શુદ્ધ દિલ અને મન દ્વારા પૂજા કરવાથી ધન પાવન બને છે.

અમાસનો દિવસામ તો અશુભ ગણાય છે. માત્ર અશ્વિન મહિનાની અમાવાસ્યા દિવાળી

જે આનંદનો પર્વ છે.દિવાળીને દિવસે રાતના બાર વાગે કચરો વાળવાથી અલક્ષ્મી

વિદાય લે એવી માન્યતા છે.

* બલિ પ્રતિપાદ- નવું વર્ષ કારતક સુદએકમ-નવેમ્બર ૧૪,૨૦૧૨

બલિ રાજાની પૂજા, ગોવર્ધન પર્વતની પૂજા .અન્નકૂટનું મહાતમ્ય.

પ્રતિપાદનો પ્રથમ દિવસ , કારતક સુદ એકમ.વિક્રમ સંવત પ્રમાણે.

* ભાઈ બીજ – યમ દ્વિતિય નવેમ્બર ૧૫,૨૦૧૨

યમ દેવનો સંપૂર્ણ અધિકા્ર મૃત્યુ લોક પર.

ભાઈ બહેનીને ત્યાં જાય, બહેની તેની આરતી ઉતારી, પ્રેમ પૂર્વક જમાડે.

દિવાળીના દિવસોમાં આંગણે સાથિયા કરી આંગણું દીપાવવું .દીવડા પ્રગટાવી

તમ દૂર કરવું

દિવાળીના દિવસોમાં અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનના દીપક જલાવવા. તેથી જ તો

દીવા જરૂરથી પ્રગટાવવા.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

12 11 2012
SARYU PARIKH

શુભ દિવાળી. દરેક દિવસનુ મહાતમ સમજીને મંગલમય જીવનને વધાવિએ.
સસ્નેહ..સરયૂ

12 11 2012
chandravadan

HAPPY DIWALI & HAPPY NEW YEAR to All
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !
Hope to see you !

12 11 2012
sudhaTrivedi

Good ones. Great talents! Keep it up.

SudhaTrivedi

14 11 2012
Govind Maru

નુતન વર્ષાભીનંદન…

વીક્રમ સંવત ૨૦૬૯માં આવો આપણે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચીએ… સર્વ મીત્રોને નુતન વર્ષાભીનંદન…

Govind Maru & Family

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: