નૂતન વર્ષના અભિનંદન

15 11 2012

ખૂબ શક્તિશાળી મંત્ર પ્રભુમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે.

મંદિરમાં ઘંટ વગાડતાં તેનો નાદ ઉદભવે છે.

આંખ બંધ કરી ઉંડો શ્વાસ લઈ ઉચ્છવાસ કરતાં ૐનું ઉચ્ચારણ છેલ્લી ક્ષણ સુધી કરો.

દરેક પ્રાર્થનાની શરૂઆત ૐ થી શરૂ થાય છે.

જેનાથી સમસ્ત તન અને મનમાં ચેતનાના સ્પંએઅનો અનુભવાય છે.

શાંતિ મંત્ર

ૐ સહના વવતુ

સહનૌ ભુનક્તુ

સહવિર્યંકરવાવહૈ

તેજસ્વિતાનાવધિ તમસ્તુ

મહાવિદ્વિશાવહૈ

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

અમારા બંનેનું રક્ષણ કરો

અમારા બંનેનું પોષણ કરો

અમને બંનેને ગ્રંથો ભણવાની અને સમજવાની શક્તિનું પ્રદાન કરો

અમે તેજસ્વી બનીએ

એકબીજાનો દ્વેષ ત્યાગીએ

ૐ શાંતિ શાંતિ શાંતિ

ગણપતિનો શ્લોક

શુક્લાંબર ધર્મ વિષ્ણું

શશીવર્ણમ ચતુર્ભુજં

પ્રસન્ન વદનં ધ્યાયેત

સર્વ વિઘ્નોપ સંતયે

હે વિઘ્નશ્વર જે શ્વેત્વસ્ત્રોનું ધારણ કરે છે

જે સઘળે વ્યાપક છે,જે ચંદ્રમા સમાન તેજસ્વી છે

જેને ચાર ભુજા છે ( સર્વ્શક્તિમાન) જેમના વદન પર સ્મિત રેલયેલું છે

તેમનામાં ચિત્તને ધારણ કરી મારા વિઘ્નો દૂર કરવા કાજે.

શ્રી વક્રતુંડ મહાકાય

કોટિ સૂર્ય સમપ્રભ

નિર્વિઘનં કુરૂ મે દેવ

સર્વ કાર્યેષુ સર્વદા

હે ભગવાન ગણેશ વાંકી સૂંઢવાળા, દુંદાળા જે લાખો સૂર્ય સમાન તેજસ્વી છે.

કૃપા કરી મને વિઘ્નોને અવરોધવાની શક્તિનું પ્રદાન કરો.

” ગુરૂ શ્લોક”

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ

ગુરૂદેવો મહેશ્વર

ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મઃ

તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ

ગુરૂ બ્રહ્મ જાણવા, એ વિષ્ણુ સ્વરૂપ જાણવા

એ શિવ છે, એ પરબ્રહ્મ છે. એવા ગુરૂને દંડવત પ્રણામ,

સરસ્વતિ શ્લોક

સરસ્વતિ નમસ્તુભ્યમ

વરદે કામ રૂપિણી

વિદ્યારંબં કરિશ્યમિ

સિદ્ધિર ભવતુ મે સદા

ઓ માતા સરસ્વતિ, તુજને પ્રણામ

આશિર્વાદ દેનાર, ઈચ્છા પૂર્ણ કરનાર

મારો અભ્યાસ શરૂ કરું, મને સફળતા હર હંમેશ પ્રાપ્ત થાય.

વિષ્ણુ શ્લોક

શાન્તાકારં ભુજગશયનં

પદ્મનાભં સુરેશં

વિશ્વાધારં ગગન સદૃશં

મેઘવર્ણં શુભાગં

લક્ષ્મી કાંતં કમલ નયનં

યોગભિર ધ્યાન ગમ્યં

વંદે વિષ્ણું ભવ ભય હરં

સર્વ લોકૈક નાથં

વિષ્ણુ શાંતિના ચાહક ,જે નાગ પર સૂતા છે

જેમનું નાભિ સૃષ્ટિનું કમળ સમાન છે.જે

સર્વ દેવતાના પ્રભુ, સમગ્ર સૃષ્ટિના ધારક

જે સર્વત્ર વ્યાપક અને, જેમની કાંતિ મેઘ સમાન

જેમનું બદન પૂજનિય ,જે લક્ષ્મીના સ્વામી,જેમના નેત્ર કમળ સમાન

જેમનો પાર યોગી ધ્યાન દ્વારા પ્રાપ્ત પામી શકે. જે જન્મ અને મૃત્યુના

ભયને દૂર કરે અને જે એક માત્ર દુનિયાના ઈશ્વર છે.

અન્નપૂર્ણા શ્લોક

અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે

જ્ઞાન વૈરાગ્ય સિદ્યાર્થં ભિક્ષાં દેહી ચ પાર્વતી

માતા છે પાર્વતી, પિતા દેવો મહેશ્વર

બાંધવ શિવ ભકત્યસ્ચ સ્વદેશો ભુવનત્રયમ

ઓ અન્નપૂર્ણા, જે હંમેશા સંતુષ્ટ, પ્રેમાળ જીવન શક્તિ

શિવની, મને શક્તિનું પ્રદાન કરો કે હું આસ્થાપૂર્વક જ્ઞાન

અને ત્યાગમાં સ્થિરતા પ્રાપ્ત કરું.

લક્ષ્મી સ્તોત્ર

યા દેવી સર્વ ભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

ખૂબ આદર પૂર્વક વારંવાર પ્રણામ દેવીને જે સર્વત્ર

શુભકામના સહિત બિરાજે છે.

કરાગ્રે વસતે લક્ષ્મી

કરમૂલે સરસ્વતિ

કર મધ્યે તુ ગોવિંદં

પ્રભાતે કર દર્શનં

આંગળીના અગ્રભાગે દેવી લક્ષ્મી,

મૂળમા દેવી સરસ્વતિ

મધ્યમાં પ્રભુ કૃષ્ણ આ ક્રમે સવારે

હથેળીના દર્શન કરવા

Advertisements

ક્રિયાઓ

Information

One response

15 11 2012
pragnaju

નૂતન વર્ષના અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: