ત્યક્તેન ભુંજીથા

18 11 2012

શું ઈશ્વરે આ જીંદગી બધું ત્યજવા આપી
ના ત્યાગીને ભોગવી જાણવા માટે આપી

ગોળને કહો ગળપણ છોડે તો બાકી શું
મિઠાશ વગરની જીંદગાનીનો અર્થ શું

સાગર ત્યજી વિશાળતા મીઠો થાય ના
નદીની મહાનતા વિસરાઈ જાય ના

સ્ત્રી માતૃત્વના અલંકારે સુશોભિત બની
જગતનો વ્યવહાર સરળ સંગીન બની

ફુલની ફોરમ અને સુંદરતા કેમ ત્યજાય
કાગળના ફુલની કમનિયતા લલચાય

હે કાળા માથાના માનવી ધી્રજ ધર
મિંયાની દોટ મસ્જીદ સુધી હૈયે ધર

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

19 11 2012
manvant patel

MA GRUDHAH KASYASVIDDHANAM…….THX DIDI…..M.

19 11 2012
Jayshree shah

Hello Pravinben

I really enjoy your post thanks for sharing

19 11 2012
Dilip Gajjar

Ishavasyam Idam sarvam yatkinchit jagtya jagat
ten tyakten bhunjitha ma grudha kasya vidhdhanam..
Very meaningful mantra of Ishavashyam Upnishad..thanks for reminding.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: