બાળ ઠાકરે

19 11 2012

જન્મ તેનું મરણ અનિવાર્ય છે. બાળ ઠાકરેનું વિદાય થવું એ ખૂબ જ દુઃખદ બનાવ છે. છતાં

એ સત્ય છે. ‘શિવસેના’ ના સંસ્થાપક બાળઠાકરેના રગરગમાં છત્રપતિ શિવાજી મહારાજ વસ્યા

હતા.હિંદુ હોવાનું સ્વાભિમાન અને આદરનો તેમણે ખૂબ પ્રચાર કર્યો હતો. હિંદુઓમાં તેમના પ્રયત્ન

દ્વારા જુવાળ ફેલાયો હતો. હિંદની હિંદુ પ્રજાને તેમના જવાથી ન પૂરાય તેવી ખોટ પડી છે. હિંદુ

હોવાની ભાવના, હિંદુસ્તાની હોવાનું ગૌરવ તેમણે અનેક ગણું વધાર્યું હતું .

અભય અને શક્તિનો પુંજ એટલે બાળઠાકરે.તેમની વક્તૃત્વ કળા, કાર્યદક્ષતા અને અગમ સૂચકતા

દાદ માગીલે તેવા હતા. મહારષ્ટ્રના તેમજ હિંદના ગૌરવ સમાન બાળઠાકરેની ન પૂરાય તેવી ખોટ

ભારતને સાલશે!

આજે નજર સમક્ષ તેમણે ઉપાડેલી ‘મહા આરતી” દેખાય છે અને શરીરના રોમ રોમ ખડા થઈ જાય છે.

દેશના કરોડો હિંદુઓને તેમની ખોટ સાલશે.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Advertisements

ક્રિયાઓ

Information

One response

19 11 2012
manvant

saachi vaat !…..thx.Didi….m.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: