શું છે?

28 11 2012

ન આશ છે ન પ્યાસ છે
આ જીવન વિશ્વાસ છે

ન સવાર છે ન સાંજ છે
બળબળતો મધ્યાહ્ન છે

ન ઉમંગ ન ઉલ્લાસ છે
કાગળ કલમ સંગાથ છે

ન નિકટતા છે ન દૂરી છે
પ્રેમાળ મિત્રનો સહવાસ છે

ના જીવન છે ના ગાન છે
શ્વાસની આવન જાવન છે

ના ભાવ છે ના ભક્તિ છે
શ્રીજી શરણે શાંતિ લાધી છે

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

28 11 2012
manvant

jay shree krushna !….m.

28 11 2012
pragnaju

ના ભાવ છે ના ભક્તિ છે
શ્રીજી શરણે શાંતિ લાધી છે
ખૂબ સુંદર
આપન્ન સંસૃતિં ઘોરાં યન્નામ વિવશો ગૃણન્ ।
તતઃ સદ્યો વિમુચ્યેત યદ્વિભેતિ સ્વયં ભયમ્ ।

।મમ પન સરનાગત ભયહારી ।

28 11 2012
Vinod R. Patel

ન આશ છે ન પ્યાસ છે
આ જીવન વિશ્વાસ છે

હૃદયની ઊંડી આધ્યાત્મિકતા અને અનુભૂતિમાંથી આકાર પામેલું ટૂંકી

કંડિકાઓમાં પણ લાંબી વાત કહેતી સુંદર કાવ્ય રચના .અભિનંદન .

28 11 2012
shivshiva

good

3 12 2012
Raksha

What a contradiction! Enjoyed your creation!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: