જમાનો કહે છે

14 12 2012

તુજ સંગે સબંધ કેવો ને સગપણ કેવું
છતાં દિલથી દિલના તાર મળ્યા છે

જમાનો ભલેને પોરા શોધે જળમાં
મિલન તારું ને મારું હૈયાને ગમે છે

જમાનાને પડી ટેવ ફરિયાદ કરવાની
બધિર કાને ક્યાં કદી પરવા કરી છે

સિમેન્ટના વનમાં ગગનચુંબી મકાનમાં
માણસ કે ચાવી દીધેલ પૂતળાં વસે છે

સંબંધ અને સગપણ ઠન ઠન ગોપાલનું
દરકાર હૈયાની આજે ક્યાં કોને લગીર છે

સદા હસતું કિલકિલાતું રહે હે મન તું
આને જ જીવનની રીતી જમાનો કહે છે

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

14 12 2012
Dilip Gajjar

Khub sunder rachana…

14 12 2012
pragnaju

સદા હસતું કિલકિલાતું રહે હે મન તું
આને જ જીવનની રીતી જમાનો કહે છે
સરસ

15 12 2012
Navin Banker

મને આ ટેમ્પરામેન્ટ ગમે છે.
ખુબ સરસ ! વાહ..વાહ !!
મને ગમતા કાવ્યોના ફોલ્ડરમાં સેઇવ કરું છું.
આભાર.

નવીન બેન્કર

18 12 2012
Manibhai Patel

SARU GEET KONE NAA GAME ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: