તારી લગની લાગી

16 12 2012

રાધાએ ચાહ્યો મીરાએ ચાહ્યો
હું પણ તુજને ચાહું
મુજને તારી લગની લાગી

રાધાનો કૃષ્ણ મીરાનો ગિરિધર
‘પમી’નો તું અવિનાશી
મુજને તારી લગની લાગી

સુમિરન તારું હરપળ કરતી
જગની માયાથી અલિપ્ત રહેતી
નિશદિન ભાવથી ભજતી
મુજને તારી લગની લગી

રાધે રાધે કષ્ણ કૃષ્ણ
મીરા મીરા ગિરીધારી
‘પમી’ રટે અવિનાશી
મુજને તારી લગની લાગી

જીવન છે નદિયાની ધારા
મળે જઈ સાગરે ખારા
હરદમ રહે અભિલાષી
મુજને તારી લગની લાગી

Advertisements

Actions

Information

3 responses

16 12 2012
devikadhruva

મુજને તારી લગની લાગી….
સરસ ભાવો. આખી રચના સરસ…
બીજી લીટી “હું પણ તુજ પર જાઉં વારી
મુજને તારી લગની લાગી…. એમ કરો તો કેવું ?

17 12 2012
17 12 2012
Raksha

That is called Divine Love!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: