બેનકાબ

21 12 2012

હૈયામાં હળવે હળવે હાંફી રહી
વાત હોઠે આવીને અટકી ગઈ

આંખોને આંગણે ઓઝપાઈ ગઈ
દિલમાં સોંસરવી ઉતરી ગઈ

દિલનું દરદ દવા થઈ ગઈ
ધડકન કાનમાં કશું કહી ગઈ

ગાલ પર લાલી છાઈ ગઈ
પ્રેમની અસર વરતાઈ ગઈ

કલમ સ્યાહી કાંઈ લખી ગઈ
કાગળને બેનકાબ કરતી ગઈ

Advertisements

ક્રિયાઓ

Information

One response

21 12 2012
pragnaju

દિલનું દરદ દવા થઈ ગઈ
ધડકન કાનમાં કશું કહી ગઈ

ગાલ પર લાલી છાઈ ગઈ
પ્રેમની અસર વરતાઈ ગઈ
સ રસ
આને બેનકાબ ન કરીએ તો…?
યાદ
પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.

સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: