ઘેંટાના ટોળા જેવા લોક
અભી બોલા અભી ફોક
ઉઠો ના મેલશો પોક
જોવા ઉમટે થોકે થોક
===================
ગોળીને મોઢે ગરણું બંધાય
ગામને મોઢે ના બંધાય
જો ગામને મોઢે બંધાય
તો ઉકરડે સુવાસ ફેલાય
===================
દેશ ગયો પરદેશ ગયો
ભાષા લાવ્યો તાણી
‘વોટર વોટર’કરતાં મૂઓ
ખાટલા નીચે પાણી
======================
દેશમાં રૂપિયાના ત્રણ અડધા લવાય
પરદેશમાં કુપનની કાપલી ફડાય
=========================
પરદેશમાં ભારતની “પાંચ ફુટર કન્યાઓની”કમાલ
દાક્તરી ભણી આવીને મચાવી ધમાલ.
===================================
wahhhhh
sauthi saras..
દેશ ગયો પરદેશ ગયો
ભાષા લાવ્યો તાણી
‘વોટર વોટર’કરતાં મૂઓ
ખાટલા નીચે પાણી
sachche ahiyathi aapdi same mota thata bachchao ne jyare tyathi aavine aapdne u dont know and u know bolta joiye ne to bahu dukh thay
Good posts Pravinaben, very Vedhak…
“Happy New Year for fantastic new creations… Vinod Patel.”