ઘડપણ આવ્યું

13 01 2013

images

ઘડપણ કોણે મોકલ્યું જુવાનીના દિન ચાર

ઘરડાં ગાડાં વાળે કદી અટકે ના મઝધાર

જીંથે અંબોડા બાધતી તીથે પડ ગઈ ટાલ

વણ નોતરે આવે તેને ઘડપણ કહેવાય

અનુભવને ઓરસીયે જીંદગી  પિરસાય

ઘડપણમાં ચટાંકા ઘણાં સંયમ જોજન દૂર

જો સંયમને વરે ઘડપણમાં ઝાઝેરું નૂર

દિકરા દીકરી વહુ જમાઈ આપે માનપાન

પૌત્રો પૌત્રીઓની વચ્ચે હરખે ખાનપાન

યોગી જ્ઞાની વિજ્ઞાની દિપાવે ઘડપણ ટાણું

રોગના જો ભોગ બને તો શું મારે કહેવાનું

જીભ પર સંયમ વર્તન સુંદર ઘડપણમાં

મોત પણ મલાજો પાળે તેની શબયાત્રામાં

બસ પ્રભુ વગર આંમત્રણે આવેલ અતિથિ

ઘડપણ માન પામે અને યાદ રહે એ તિથિ

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

13 01 2013
pragnaju

યોગી જ્ઞાની વિજ્ઞાની દિપાવે ઘડપણ ટાણું

રોગના જો ભોગ બને તો શું મારે કહેવાનું

જીભ પર સંયમ વર્તન સુંદર ઘડપણમાં

મોત પણ મલાજો પાળે તેની શબયાત્રામાં

સરસ

14 01 2013
neeta

koine kya muke che aa gadpan,
bas aaje maro varo to kale taro pan bhaila..

18 01 2013
DR. CHANDRAVADAN MISTRY

યોગી જ્ઞાની વિજ્ઞાની દિપાવે ઘડપણ ટાણું

રોગના જો ભોગ બને તો શું મારે કહેવાનું

જીભ પર સંયમ વર્તન સુંદર ઘડપણમાં
Just back from UK/India trip.
Read this Post .
Liked it !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
New Post on Chandrapukar …Inviting YOU & all !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: