નયનરમ્ય

9 03 2013

પર્વતની ઉંચાઈ ચક્ષુ કેમ કરી તાગે

ઝરણાંનું ચૈતન્ય નયન રમ્ય લાગે

ઝાડનું  અસ્તિત્વ પત્ર ફુલ ફળ સોહાવે

પખીંઓનો કલરવ તેને ગુંજતું બનાવે

સોનાનું કે રૂપાનું પિંજરું એ પિંજરું

પોપટની વાણીને, ફફડાટ પ્રાણ પૂરે

સાગરની વિશાળતા દિલડું લોભાવે

મગરમચ્છ, માછલી ઈશારે  બોલાવે

ઉંચી મજબૂત અને છ મણનું તાળું

સળિયા પછવાડે કેદી ના ગણકારે

માનવનું અસ્તિત્વ ચૈતન્યથી દીસે

શાકાજે  ચેતનાની સૃષ્ટિ ન ભાસે

મનોહર નયનરમ્ય ધરાની  કાયા

જીવનની જુઓ અનોખી માયા

Advertisements

ક્રિયાઓ

Information

One response

18 03 2013
SARYU PARIKH

સરસ કાવ્ય અને વહેતા વહેણ પણ વાંચ્યા. બસ સર્જનનો આનંદ લેતા રહિયે.
સલામત પાછા આવો..શુભેચ્છા.
સરયૂ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: