મુલાકાત

11 03 2013

આજે મળીને ખૂબ્ આનંદ થયો. ભારતની સફર યાદગાર બની રહી. હજુ બરાબર

અંહી આવીને ગોઠવાઈ નથી તેથી વધુ શું લખું? તમારી યાદ આવતી હતી. ન

મળી શકવાનો હૈયે રંજ હતો.

ઢળતી જીંદગાનીએ માતૃભૂમીની મુલાકાત

સ્વજનોએ પિરસ્યો પ્યાર સુહાની મુલાકાત

દેશની હાલત બિસ્માર યાદગાર મુલાકાત

લાંચરૂશવતની બદી નિહાળી દુભતી મુલાકાત

ગુંડાગીરીમાં રાચતી અભડાયેલી મુલાકાત

‘શું કરી શકું’નો ઠાલો ઉત્તર શોધતી મુલાકાત

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

12 03 2013
Manibhai Patel

shu kari shako ??>

13 03 2013
Atul Jani (Agantuk)

છોડી જનારા શું કરી શકે? જે કરવું પડશે તે અહીં રહેનારા કરશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: