છાંડી ચલી

19 03 2013

પ્રેમ કરવો ખૂબ આસાન

રહી તેમાં સદા ગુલતાન

હર એક ડગ એવું ભર્યું

મંઝિલ કે રાહ ના જડી

પ્યારમાં ઠેસ એવી વાગી

ના રડી ના ચીસ પાડી

ટીસ તેની એવી નિરાળી

દર્દની દવા કશે ન ભાળી

દિવાનીએ ધોખો એવો ખાધો

દામનમાં એક તણખો ચાંપ્યો

દિલ બળ્યું ના રાખ બની

પ્રેમના માર્ગને છાંડી ચલી

૧૭મી માર્ચ, ૧૯૯૫
—————-

જીવનના અંત તક યાદ રહે તે
———————–

દિવસ.
——

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

19 03 2013
manvant

no clue to find out what happened that day Didi !…..m.Can you shade some light on it please ?

20 03 2013
Raksha

VERY DIFFICULT SITUATION………..GIVE UP, IF ONE CAN’T HANDLE!

22 03 2013
neeta

gayela o pacha aavta nathi.. ane emni yad hraday ma thi jati nathi..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: