અલબેલી મુંબઈ નગરી

21 03 2013

પરિચિત આ નગરમાં

અપરિચિતોના સમુહમાં

આવીને ભરાઈ આજે

સુંદર સુનહરી સાંજે

કીડિયારું જાણે ઉભરાયું

કિકિયારીથી છલકાયું

વિસરી ગઈ એ ચહેરા

પહેર્યા નવિન મહોરા

અંતરની યાદ મધુરી

નયનોની પ્યાસ અધુરી

ઉભરાઈ દિલને ખૂણે

અધિરાઈ પૂર્વક વીણે

મુંબઈની છે બલિહારી

સહેલાણીઓથી સંવારી

કરમાં કશું ન લાધ્યું

સળવળી હ્રદયે જાગ્યું

પરિવર્તન જોઈ જાણ્યું

નગ્ન સત્ય નયને ભાળ્યું

અલબેલી છે આ નગરી

જન્મીતી ત્યાં આ પગલી

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

22 03 2013
Manibhai Patel

janmabhumi mubarak ho !

23 03 2013
jayshree

nice enjoy reading

24 03 2013
chandravadan

Are…Ahi Mumbai Nagari !
Nice Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Inviting all to Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: