ઉમંગે ઉભરાયું

28 03 2013

જ્યારે વિશ્વાસ અવિશ્વાસમાં પલટાયો

ત્યારે જીવનનો સાચો અર્થ સમજાયો

જ્યારે આશાનું અંતિમ કિરણ ઓઝપાયું

ત્યારે શ્રધ્ધાનો દીપ પ્રેમે પ્રગટાવ્યો

જ્યારે ભયનું લખલખું અંગે પ્રસર્યું

ત્યારે હૈયામાં નિડરતાનું સિંચન થયું

જ્યારે અસત્યનું રાજ્ય સઘળે વિસ્તર્યું

ત્યારે સત્યનું રણશિંગુ કાને અથડાયું

જ્યારે પ્રેમમાં સ્વાર્થનું મિશ્રણ ભાળ્યું

ત્યારે અંતરના ઉંડાણે કશુંક કરમાયું

જ્યારે વસંતના વાયરા સંદેશ લાવ્યા

ત્યારે હૈયુ આનંદ ઉમંગે ઉભરાયું

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

28 03 2013
Manibhai Patel

thx.bahena !

2 04 2013
SARYU PARIKH

સરસ, ઊંડા અંધારેથી ચમકારો બહાર લાવી શકે.
આનંદ સાથે,
સરયૂ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: