આવી સાન

4 04 2013

ગર્વીલી ગંગાને થયું ગુમાન
લોકો કરે મારા કેવા સનમાન

બર્ફિલા શિખરો પિગળાવે બેઈમાન
પર્વતોને ખુંદતી ગાતી મીઠા ગાન

વહેતી પોષતી દીસે જાજ્વલ્યમાન
સાગરને ભેટવા દિવાની ભૂલી ભાન

ધરતીના કાળજાને પગલી ઠારતી
અંગોને સ્પર્શી ગાંડી હસ્તી વિસરતી

પાવન મેલી કે ઘેલી દિસતી
ઉરના ઉમંગોને લાજી પાલવે સંકોરતી

કંકર કામિનીને ઘસડતી ભિંજવતી
રાહ રાહીની લેશ પરવા ન કરતી

ગાગરે સમાતી ને પ્યાસ બુઝવતી
ધર્મ અને કર્મ કદી ન વિસરતી

માન સન્માનમાં એવી ગુલતાન
સત્ય સમજાયું ત્યારે આવી સાન

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

4 04 2013
neeta

wahhh માન સન્માનમાં એવી ગુલતાન
સત્ય સમજાયું ત્યારે આવી સાન
kavitano sar khub j saras

4 04 2013
સુરેશ જાની

કાકા કાલેલકર યાદ આવી ગયા.

4 04 2013
Manibhai Patel

GARVILI GANGANE MAN SATHGE SANMAN !…M.

5 04 2013
Ramola Dalal

Very nice poem. Keep the good work going.

5 04 2013
Raksha

Enjoyed reading your poem. Very nice!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: