ક્ષણ ભરમાં

7 04 2013

 

 

 

લે ઉતાર્યા ચશ્મા અને આવી ઉભી છું પાસમાં

ચાલ આજે બેઉ જણાં ખોવાઈ જઈશું વાતમાં

વિતી ગયા વર્ષો અને આંખ પર આવ્યા ચશ્મા

ઠાલવવો છે દિલનો ઉભરો આજ તારી સાથમાં

છવાયા હતાં વર્ષો અપેક્ષાના એ ધુંધળા પડદા

બાળકોની પળોજણમા સજન ડૂબી હતી સ્વાર્થમાં

બસ હવે રહ્યા હું અને તું નથી રહી કોઈ ખેવના

જો જે આ સાથ હવે કેવી દેખાડે ભીની ભાવના

રૂમઝુમ માઝમ રાત વીતી ડૂબી ગયા નિઃશબ્દમાં

ભેદ જીવનનો છતો થયો સાક્ષી બન્યા ક્ષણ ભરમાં

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

7 04 2013
pragnaju

વિતાવ્યા દરેક ક્ષણ હસી-ખુશીથી તેમની સાથે,
સ્મરણો તે દિવસોના રોજ દિલમાં ધરણા કરે છે.

રડાવીને ઈશ્વરને શું મળ્યુ હશે ?

7 04 2013
neeta

વિતી ગયા વર્ષો અને આંખ પર આવ્યા ચશ્મા
ઠાલવવો છે દિલનો ઉભરો આજ તારી સાથમાં

wahhh

8 04 2013
Manibhai Patel

WAH DIDI TAME TO KAMAL CHHO !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: