વિચાર ના વહેણ

12 04 2013

જીવનના દૃષ્ટા બનવું છે કે સૃષ્ટા ?

જીવનના અભ્યાસી બનવું છે કે શિલ્પી ?

જીવન જીવવું છે કે વહી જવા દેવું છે ?

કુદરતના સૌંદર્યનું પાન કરવું છે કે વેડફવું છે ?

યાતનામાં યાત્રાની મઝા માણવી છે કે રોદણાં રોવા છે ?

કેદની કારમી કોટડીમાં કેસુડો પામવો છે કે કાયરતા ?

બંધનમાં બંધાઈને મુક્તિ માણવી છે કે કારાગારની સજા ?

બેસ્વાદ જીવમાં જીવતરનો સ્વાદ ચાખવો છે કે કડવાશ ઘોળવી છે

પર્યટનમાં પ્રાણાયામનો પ્રયોગ કરવો છે કે પાછી પાની કરવી છે ?

વયોવૃધ્ધને વળગાડવાં છે કે વેગળાં કરવા છે ?

Advertisements

ક્રિયાઓ

Information

One response

16 04 2013
Raksha

WHAT A CONTRADICTION!!! CHOOSE THE POSITIVE ATTITUDES……………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: