વિચાર કરજો

14 04 2013

આપણો ભારત દેશ પ્રજાસત્તાક છે.

૧૯૪૭, ૧૫મી ઓગસ્ટે આઝાદી મળી.

૧૯૫૦, ૨૬મી જાન્યુઆરીએ પ્રજા સત્તાક બન્યા.

આપણે ત્યાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ છે.

તો આ ” રાહુલબાબા” ક્યાંના યુવરાજ” છે ?

સોનિયા ગાંધીને પૂજ્ય બાપુના કુટુંબ સાથે નહાવા નિચોવાનો સંબંધ નથી!

આપણા દેશના વિદ્વાન વર્ગ, ધનિક વર્ગ, યુવાનો અને યુવતીઓ વિ્ોચાર કરો?

રાજકારણીઓ સોનિયાના ચમચા છે, ભ્રષ્ટાચારી છે, ખુરશીના પુજારી છે.

૨૬ કે ૩૦ વર્ષનો લબરમૂછિયો જેના દુધના દાંત હજુ પડ્યા નથી———!

થોડા વર્ષો પહેલાંની વાત છે. આપણા નેતાઓ વડીલ સભામાં હોય તો

તેમને પગે પડતાં. આજે નાદાનને વડીલો પગે પડે છે.

વિચારો વિચારો

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: