બોસ્ટન મેરેથોન

16 04 2013

મગજની સ્થિરતા નથી
ક્રૂરતાની ખબર નથી

મનવની કિંમત નથી
પાશવીતાની હદ નથી

ધર્મની સમજ નથી
અનાચારનો ડર નથી

હિંસાની સીમા નથી
અંજામની ચિંતા નથી

દિલ યા દિમાગ નથી
વિચારવાની શક્તિ નથી

‘ઈન્સાન’ લાયકાત નથી
આતંકવાદીની ખેર નથી

બોસ્ટન મેરેથોન જોતાં થયેલા બોંબના ધડાકા

ટી.વી. પર જોતાં———

આ મેરેથોનમાં બોંબ ફોડી શું પામ્યા
મેદની ઉભરાઈ હતી જાનહાનીનો અંદાઝ હતો

કોઈના ભરમાવ્યા ભરમાયા શું ‘કૃત્ય’ સાચું
નિર્દોષ લોકોના જાન ગયા,ઘવાયા શું ગમ્યું ?

નિહાળી ચોતરફ નાસભાગ, અરાજકતા એ સત્ય
બહાદુરીની જ્યોત જલતી ના બુઝાય એ હકીકત

આભે વાદળોમાં ચમકી વિજળીની એક લકીર
નામ લખાયું કાળે અક્ષરે નિર્દયનું ઈતિહાસમાં!

બોંબ ફૂટ્યો

બોસ્ટન મેરેથોન ગુમરાહ

મેદની હતાશ

———————

આતંકવાદી નાદાન

કોઈના ચડાવ્યા ચડે

આંધાધુંધી આવકારે

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

16 04 2013
Manibhai Patel

aavti aafatne swikarvi rahi bahena !

16 04 2013
chandravadan

બોંબ ફૂટ્યો

બોસ્ટન મેરેથોન ગુમરાહ

મેદની હતાશ
A Ghatana….and you had captured that in your words from your heart.
Liked your Post.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: