અલવિદા

20 04 2013

નજરોથી દૂર પણ દિલમાં વાસ
બગીચામા રહેઠાણ પ્રસરે સુવાસ

ફળ પામીશું હરદમ કર્યા કર્મોનું
હસતા કે રડતાં તેને ભોગવવાનું

વાણી હંમેશા વિચારી વહાવજે
મિત્રોને વેરી ક્ષણમાં બનાવશે

કદમ ભરતાં પહેલાં જરા વિચારજે
ખાડો સમથળ ટેકરો તું જોજે

દુનિયા ક્યારે મોં ફેરવી લેશે
તું જાણે પહેલાં બદલાઈ જશે

રમતમાં આ જીવન પુરું થશે
તું જાગીશ ક્યારે વીતી જશે?

પ્યાર દેજે અને પામજે સદા
ઈર્ષ્યા સ્વાર્થને કર અલવિદા

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

20 04 2013
Manibhai Patel

Chakravat privartante dukhani cha sukhani cha !…..

21 04 2013
Raksha

LOVE AND BE LOVED! JUST LET GO EGOISM AND SELFISHNESS…….
VERY NICELY WRITTEN!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: