સુરદાસજીનું પદ

27 04 2013

૧.
દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો
દ્રઢ ઈન ચરણન કેરો

પહેલી પંક્તિમાં ૧૩ અક્ષર છે.અષ્ટાક્ષરના આંઠ અને પંચાક્ષરના
પાંચ મળી ૧૩ અક્ષર થાય.
માત્ર ઈશ્વરનાં ચરણોમાં દ્રઢ ભરોસો છે. શ્રદ્ધા અને ભક્તિ માત્ર તેના
ચરણ કમળમાં.

2.
શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાંહી અંધેરો

આ બીજી પંક્તિમાં ૨૧ અક્ષર છે. તેનો ભાવ છે ૧૦ પ્રાણ અને
૧૧ ઈંદ્રિયો. આ બધાની શુદ્ધિ વિનાનું સઘળું નકામું. આ પંક્તિના
પાઠથી તેમની શુદ્ધિ થાય છે. અર્થાત અન્ય સાધનોનો ત્યાગ કરી
શ્રી વલ્લભના ચરણનો આશ્રય કરવો. શુદ્ધિ મન અને તનની અતિ
આવશ્યક.

૩.
સાધન ઔર નહી આ કલીમેં જાસો હોત નિવેરો

આ પંક્તિમાં નિઃસાધનતાનો ઉપદેશ છે. જેમાં ૧૮ અક્ષર છે. શ્રી ભાગવતજીમાં
૧૮૦૦૦ શ્લોક છે. શ્રીમદ ભગવદ ગીતામાં ૧૮ અધ્યાય છે. એટલે આ
પંક્તિના નિત્ય પાઠથી ગીતાજી તથા શ્રીમદ ભાગવતના પાઠ સમાન ફળ
પ્રાપ્ત થાય છે.આ પંક્તિના એક એક અક્ષરનો શ્રીમદ ગીતાજીના એક એક
અધ્યાય અને શ્રીમદ ભાગવતજીના ૧૦૦૦ શ્લોક્ના સમાન છે.

૪.
સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલકો ચેરો —

આ પંક્તિમાં ૧૯ અક્ષર છે. તેનો ભાવ છે શ્રી સુબોધિનીજીમાં જણાવ્યા પ્રમાણે
આઠ શ્રી કૃષ્ણના સ્વરૂપ નવમા શ્રીમહાપ્રભુજી,દસમા શ્રી ગોપીનાથજી,અગિયારમાં
શ્રી ગુસાંઈજી,બારમા શ્રીપુરૂષોત્તમજી તેરથી ઓગણીસ શ્રીગુસાંઈજીના સાત લાલજી.
આ પંક્તિના ગાનથી રાસલીલાનો અનુભવ થાય છે

સુરદાસજીનું આ પદ ગાવાથી ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે.

જય શ્રી ક્રુષ્ણ

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

27 04 2013
chaman

Very hard subject for me to understand.

30 04 2013
Manibhai Patel

BAHU J GAMYU.AABHAR.

2 05 2013
Raksha

VERY INFORMATIVE!
RAKSHA………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: