જોડતી કડી

29 04 2013

લહેરોથી સાગર ઢંકાય શું સાગર કમજોર છે
લહેરોથી સાગર સોહાય અસ્તિત્વ અભિન્ન છે

વાદળોથી સૂરજ છુપાય શું સૂરજ અદૃશ્ય છે
વાદળ સંગાથે સૂરજનો સંબંધ ચિરકાળ છે

સ્વભાવથી માણસ પરખાય બદલવો શક્ય છે
સ્વભાવની બોલબાલા ને માણસ ઓળખાય છે

આંખમાં કાંકરી ગયે હિમાલય ઓઝલ થાય છે
કાંકરી અલગ થાય હિમાલય જેમનો તેમ છે

બિંદુને દિશા નહી, માર્ગનું કાંઈ ભાન છે
બિંદુથી સત્યનું દર્શન થાય બિંદુ બિંદુ છે

આંધળો ચાલે લંગડો દોરે મુકામે પહોંચે છે
સુંદર સુમેળની જુઓ કમાલ એ તો ધર્મ છે

નવજાત શીશુને કદી શબ્દની જરૂરત છે
શબ્દતો જીવન વ્યવહારને જોડતી કડી છે

Advertisements

ક્રિયાઓ

Information

One response

30 04 2013
Manibhai Patel

very many wah wah !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: