ખરા, ખરા ને ખરા****

7 05 2013

આવ્યા  એટલે  જવાના  તો  ખરા

આનંદનો  એકરાર  કરવાના ખરા

આંખોથી  આંખો મિલાવવાના ખરા

પ્યાર આપ્યો પ્યાર પામવાના ખરા

ફરી  મળીશું વાદો પાળવાના  ખરા

મીઠી યાદોનો સ્વાદ માણવાના ખરા

પ્રગતિના સોપાન સર કરવાના ખરા

દિલની ઉદાસી દૂર  કરવાના  ખરા

નિંદા પીઠ પાછળ  કરવાનાં  ખરા

આજે યા તો કાલે દૂર થવાના ખરા

સત્ય જાણે  અસત્ય બોલવાના ખરા

ગમતાનો લહાવો  લુંટવાના  ખરા

પળ પળનો હિસાબ રાખવાના ખરા

સૂરજને ચાંદ સાક્ષી પૂરવાના ખરા

હૈયાનું  સંગીત  સુણાવવાનાં  ખરા

સહુ  સંગે  જીવન માણવાના   ખરા


Actions

Information

4 responses

7 05 2013
Manibhai Patel

khara ,khara,ne khara j !

7 05 2013
pragnaju

હૈયાનું સંગીત સુણાવવાનાં ખરા

સહુ સંગે જીવન જીવવાના ખરા
સુંદર

7 05 2013
jitu patel

Nice collection…thanks!

Jitendra

7 05 2013
jayshree

nice

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s




%d bloggers like this: