કરી જુઓ***********

11 05 2013

બાળક જેવા થઈ જુઓ

મનની મસ્તીમાં ઘુમી જુઓ

નીલ ગગને વિહરી જુઓ

ઝરણાંની જેમ ગાઈ જુઓ

ફુલોનું સૌંદર્ય લુંટી જુઓ

ભીમ ભમરડે ભમી જુઓ

વર્ષાના જલે ભિંજાઈ જુઓ

ઉગતો સૂરજ નિહાળી જુઓ

ચંદાની ચાંદનીમાં નાહી જુઓ

વાંસળીના સૂરમાં વહી જુઓ

અંતરનો સાદ સુણી જુઓ

તારાને મારગ પૂછી જુઓ

સત્યને પંથે ચાલી જુઓ

દંભનો પડદો ચીરી જુઓ

કર્તાનો આભાર માની જુઓ

અહંકારનો હુંકાર ત્યજી જુઓ

જાગીને જગત માણી જુઓ

માનવી છીએ માનવ થઈ જુઓ

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

11 05 2013
Manibhai Patel

satyane panthe chali juo…..saras….Pl.cancel my former mail.thx.

11 05 2013
neeta

સત્યને પંથે ચાલી જુઓ
દંભનો પડદો ચીરી જુઓ
કર્તાનો આભાર માની જુઓ
અહંકારનો હુંકાર ત્યજી જુઓ

khub saras…

માનવી છીએ માનવ થઈ જુઓ

manvi manav j nathi thai sakto ne…

11 05 2013
JAYSHREE SHAH

Hello Pravinben Happy Mothers day I really enjoy reading all your post remind me India when i borrow book from library. Jayshreekrishana Jayshree G Shah   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: