મા તને પ્રણામ

12 05 2013

આ જગે લાવનારને શોધું છું—

અમૃત સમાન સ્તનપાન કરાવનારને શોધું છું —–

નિંદરની પરવા ન કરી રાતો સજાવનારને શોધું છું —-

કાલી ઘેલી ભાષા પર વારી સ્મિત રેલાવનારને શોધું છું—-

આંગળી ઝાલી ધરતીએ પાપા પગલી પડાવનારને શોધું છું —-

પાટી પેન આપી અક્ષર જ્ઞાનની આગ્રહી મમતા શોધું છું ———–

પરીક્ષાનો ગઢ જીતતી ત્યારે હરખના આંસુ વહાવનારને શોધું છું —–

સફળતા પર પોરસાતી દેતી,ગાલે ચુંબનની મધુરતા શોધું છું —–

સારો મુરતિયો જોઈ વળાવી આશિર્વાદ દેનારી આંખો શોધું છું ——–

‘આવી મારી સોનબાઈ’ના મધુર રણકારની મધુરતા શોધું છું——–

સંગે વિતાવેલ હર પળની યાદોમાં મહેકતી સુવાસને શોધું છું——-

હૈયે સંઘરેલી તારી પાવન છબીની રેખાના અહેસાસને શોધું છું “મા”—

HAPPY MOTHER”S DAY

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

12 05 2013
pragnaju

HAPPY MOTHER”S DAY

13 05 2013
Manibhai Patel

sonbai, tamne namaskar !

13 05 2013
manvant

thank you Sonbai !……m.

16 05 2013
SARYU PARIKH

nice poem. Saryu

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: