સદ વર્તન

19 05 2013

૧.

દરેક વ્યક્તિ સાથે વિનય પૂર્વક વર્તો. ક્યારે કોઈના જીવનમાં તમને આશાનું કિરણ પ્રગટાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય.

૨.

જ્યારે તમારુ અપમાન કોઈ કરે અને તેનો પ્રતિકાર તમે પણ બૂરી રીતે કરો તો તમે પણ ક્ષમાને પાત્ર નથી. ઈશ્વરને અંતઃકરણથી પ્રાર્થના કરી ભૂલનો એકરાર કરો.

૩.

સફળતા અને અસફળતા તમારી દૃષ્ટિ પર નિર્ભર છે.

૪.

બીજા શું કહેશે એ નિરર્થક પ્રશ્ન છે. ‘બીજા’ પોતાના કાર્યમાં અને ઉલઝનોમાં મગ્ન છે.

હા, જો કદાચ નિરાશા થવાય યા ગુસ્સો આવે ત્યારે તેનું કારણ શોધીને જંપજો.

હું કોણ છું એના કરતાં હું શું છું એ વધુ અગત્યનું છે.

શાંતિ મેળવવાના ફાંફાં ન મારો એ તમારા હ્રદયમાં બિરાજમાન છે.

સદવર્તન, સત્કારં, સસ્કાર, સત્સંગ, સદગુણ, સદભાવ, સામર્થ્ય, સદાચાર આ બધામાંથી કોઈ એકને પણ પિછાણીએ તો જીવન તરી જવાય.

નીતિવાન હોવાથી ધાર્મિકતા નથી આવતી. ધાર્મિક હોય તે નીતિવાન જરૂર હોય.

૧૦

જીવન જીવવા માટે છે. ત્યાગીને ભોગવો.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

19 05 2013
nitin vyas

All the messages of wisdom mentioned here are very nice

Nitin Vyas

19 05 2013
neeta

શાંતિ મેળવવાના ફાંફાં ન મારો એ તમારા હ્રદયમાં બિરાજમાન છે.

ekdam sachchi vat….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: