ક્યારે નિકળે સાર

3 06 2013

વાતે વાતે લાવે વ્યવહાર
કામમા ન કશો ભલીવાર
રાહ જુએ ક્યારે પડે સવાર
છો માથે લટકતી તલવાર

બસ આમ થાય સાંજ સવાર
નવરા બેસે કદીના પળવાર
રોકાયે રૂ્કવું ના ઘડીવાર
જીંદગાની બસ થાય પસાર

જીહ્વા જાણે બે ધારી તલવાર
પડખાં ઘસે ને પડે સવાર
ક્યારેય કેડો મેલે ના લગાર
ગાય કુથલીના ગાણા વારંવાર

સઘળે ફાંફાં મારે પારાવાર
જીવન જીવે જાણે ભંગાર
અઠવાડિયાના સાત વાર
ક્યારે નિકળશે તેમાં સાર

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

3 06 2013
Manibhai Patel

saar kadine kahejo bahena !….Aabhaar.

4 06 2013
chandravadan

સઘળે ફાંફાં મારે પારાવાર
જીવન જીવે જાણે ભંગાર
અઠવાડિયાના સાત વાર
ક્યારે નિકળશે તેમાં સાર
This is the Question in the life of each & everyone.
If your aim is “God Realistion & the TRUE Happiness” then one must divert all the energy for that !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar.
Avjo !

4 06 2013
Raksha

Bahot Khoob!!!!

29 06 2013
.Nitin Vyas

વાતે વાતે લાવે વ્યવહાર
કામમા ન કશો ભલીવાર
રાહ જુએ ક્યારે પડે સવાર
છો માથે લટકતી તલવાર

We enjoy reading your blog.

Many thanks for sharing.

Nitin

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: