કર્મની ગતિ

8 06 2013

માનને બદલે અપમાન એ તો જગની રીતી છે
વિશ્વાસે વળગીને રહેજે તુજને કોની ભીતી છે

ઘેંટાના ટોળાંની માફક એકની પાછળ ચાલે છે
એકલો આવ્યો, જવાનો વાત સીધી સાદી છે

નદી નાવ સંગાથે ચાલે સર્જનહારની શક્તિ છે
વમળમા ફસાયે ત્યારે ડુબી મિલનની પ્રાપ્તિ છે

વચન આચાર વિચાર વર્તન કાળને નિ્ર્ભર છે
જેને પામવાની હોડે વિરલાએ જાન હોમ્યા છે

સાથીનો સાથ છો છૂટ્યો ગહના કર્મની ગતિ છે
અહેસાસ તેનો હ્રદયે હરદમ સાચી અનુભૂતિ છે

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

8 06 2013
Vinod R. Patel

સાથીનો સાથ છો છૂટ્યો ગહના કર્મની ગતિ છે
અહેસાસ તેનો હ્રદયે હરદમ સાચી અનુભૂતિ છે

જેને રામબાણ વાગ્યાં હોય એ જ આની અનુભૂતિ કરી શકે છે .

કર્મની ગતી ન્યારી છે , સાચે સાચી કોણે જાણી છે !

8 06 2013
Manibhai Patel

kaise likhu mai morari….karman ki gat nyaari…….thx.bahena.

8 06 2013
jayshree

Pravinaben you keep us live in US enjoy reading all your article.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: