પાડોશણ છે

18 06 2013

જીવન બન્યું
ક્ષણ ક્ષણ છે

બાકી બધી
પળોજણ છે

ઉકરડે માખી
બણબણે છે

ખિલ્યા પુષ્પો
વનરાવને છે

પ્યારનું સંગિત
ગણ ગણે છે

ઉમટ્યો બધે
મહેરામણ છે

બાજુમાં રંગીલી
પાડોશણ છે


ક્રિયાઓ

Information

3 responses

18 06 2013
Manibhai Patel

GALE UTARE TEVI RACHANA .AABHAAR.

18 06 2013
chandravadan

પ્યારનું સંગિત
ગણ ગણે છે
Saras…Short Lines !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !

18 06 2013

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: