સુવિચાર

20 06 2013

ધર્મ છોડી અર્થ મેળવે તો અનર્થ સર્જાય

મન વગરનું કર્મ કરે તેને વેઠ કહેવાય

ભૂખ વગર ખાધા કરે તો ડૉક્ટર કમાય

પડ્યા પછી ઉભો થાય તે માનવ કહેવાય

પૈસો ફરે તો બેંક શાળા દવાખાના યા કોલેજ જણે

દુધપાક સ્વચ્છ પાત્રમાં પ્રાર્થના નિર્મલ મનથી

સ્ત્રી શક્તિ રૂપા, ત્યારે પુરૂષમાં સહનશક્તિ

મૈત્રીનું મૌત મલિન શ્વેત ઝીણું પોત

( શ્વેત ઝીણું પોત = માનવ દેહ)

વાંચો વિચારો અક્ષરસઃ ‘સત્ય’ અને ‘તથ્ય’ જણાશે.


ક્રિયાઓ

Information

2 responses

20 06 2013
chandravadan

ધર્મ છોડી અર્થ મેળવે તો અનર્થ સર્જાય

મન વગરનું કર્મ કરે તેને વેઠ કહેવાય
Suvicharo Gamya !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo !

24 06 2013
SARYU PARIKH

સુવિચાર, ગહન વિચાર અને આચરણ લાવે શાંતિ અને આનંદ.
“મન વગરનું..” સરસ લીટીં. સરયૂ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: