એફ. બી. આઈ

29 06 2013

રસિકભાઈઃ અમેરિકામાં રહી ખૂબ કમાયા. આ દેશ એવો છે જ્યાં મહેનત કરો તો તેનું ફળ મળે છે.

સવારના પહોરમાં પૂજા કરીને નિકળ્યા તો ઘરને દરવાજે એફ. બી. આઈ વાળા ઉભા હતાં.

રસિકભાઈઃ વૉટ કેન આઈ ડુ ફોર યુ?

એફ. બી. આઈઃ વી હેવ ટુ સર્ચ યોર હાઉસ.

રસિકભાઈઃ ઓ.કે. બટ પ્લિઝ ડો નોટ ગો ટુ ધેટ રૂમ ઇન લેફ્ટ કોર્નર.

એફ. બી. આઈ. સુપરવાઈઝર. ડુ યુ નૉ વી હેવ ઓથોરિટી , વી કેન ગો એનિવ્હેર , લુક ટુ માય બેજ.

રસિકભાઈ. ઓ.કે.

બે કલાક પછી એફ.બી.આઈ ઓફિસરની ચીસા ચીસ સંભળાઈ.

એફ. બી.આઈ ઓફિસર. પ્લિઝ હેલ્પ મી, ધેટ ડૉગ વિલ કીલ મી.

રસિકભાઈઃ ડુ નોટ અફ્રેઈડ, શૉ ધેટ ડોગ યૉર બેજ.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

29 06 2013
Smita

Enjoyed it…..Smita

29 06 2013
chandravadan

Haa Haa !
Nice Joke.
Enjoyed it !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you all at Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: