સ્વતંત્રતા

4 07 2013

સ્વતંત્રતા ખતરામાં છે.
આમજનતા પતરામાં છે.

સ્વતંત્રતાની ભારે કિમત ચૂકવી છે.
પરતંત્રતાની હળવી કૂચ નજદીક સરે છે.

સ્વતંત્રતા કાજે લાખોએ જાન હોમ્યા છે
પરતંત્રતા કાજે અમીચંદોની લાંબી યાદી છે.

સ્વતંત્રતા આવ્યે કુરબાની-દેશદાઝ વિસરાયા છે.
પરતંત્રતા આવશે તો ત્યારે ખૂબ મોડું થયું હશે.

સ્વતંત્રતાના લાભની મિજલસ ખૂબ નાનો વર્ગ માણે છે,
પરતંત્રતાનો દાવાનળ ભૂખ્યા જનોના જઠરાગ્નિની નિપજ છે.

સ્વતંત્રતાના ગઢમાં સ્વાર્થી નેતાઓએ બારૂદ મૂક્યા છે.
પરતંત્રતાની ચિનગારીનું શ્રેય ‘આઝાદ ભારતની’ પ્રજાને શીરે થોપ્યું છે.

‘જાગો ઉઠો’ સ્વતંત્રતાના પાયા હચમચી ઉઠ્યા છે.
‘જો જો મોડું ન થાય’ પરતંત્રતાનો ગગનચુંબી ઘંટારવ સંભળાય છે.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

4 07 2013
Manibhai Patel

TON TON TON ! VOICE OF THE BELL…….

5 07 2013
Vinod R. Patel

‘જાગો ઉઠો’ સ્વતંત્રતાના પાયા હચમચી ઉઠ્યા છે.
‘જો જો મોડું ન થાય’ પરતંત્રતાનો ગગનચુંબી ઘંટારવ સંભળાય છે.

અમેરિકન સ્વાતંત્ર્ય દિન -4થી જુલાઈ આપને મુબારક

5 07 2013
chandravadan

HAPPY JULY 4TH to All !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
See you on my Blog !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: