સમજાવ

20 07 2013

winking winking[/

મમ્મીઃ અરે, બેટા તારા ક્લાસના બધાના દોરેલા ચિત્ર જોયા.

તારું ચિત્ર ક્યાં છે?

આર્ણવઃ મમ્મી તને યાદ નથી મારા ચિત્રને પહેલું ઈનામ મળ્યું.

મામીઃ બેટા, હું ભુલી ગઈ મને ફરીથી બતાવ.

આર્ણવઃ જો સહુથી પહેલુંછે તે.

મમ્મીઃ આ તારું ચિત્ર આમ કેમ છે, તેમીં આંખ તો જો? એક ગોળ બીજી બંધ જેવી.

આર્ણવઃ મમ્મી એ તો કમાલ છે . એ છોકરો આંખ મારે છે. (વીંકીંગ)

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

20 07 2013
Vinod R. Patel

જમાનાની અસર બાળકો ઉપર પણ પડ્યા વગર રહેતી નથી .

એ બીજે જે જુએ છે એવું વિચારતો હોય છે અને કરતો હોય છે .

20 07 2013
Manibhai Patel

line marvani vaat navi nathi.Aabhaar.

20 07 2013
P.K.Davda

પ્રવીણાબહેન,
આપણે ૧૨મી જુલાઈ,૨૦૧૩ ના ફ્રીમોન્ટ હીન્દુ મંદિરના કાર્યક્રમમાં મળ્યા હતા. તમે મને ઈ-મેલ આઈડી કહેલું પણ મારાથી ભુલાઈ ગયું છે, તો મને
pkdavda@gmail.com માં મોકલી આપશો?
પી. કે.દાવડા

20 07 2013
chandravadan

મમ્મી એ તો કમાલ છે . એ છોકરો આંખ મારે છે. (વીંકીંગ)
At times, one can be fooled !
When an injury to the face, one can see it as “winking”.
(a prospective as a Doctor)
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

20 07 2013
chandravadan

એ છોકરો આંખ મારે છે…OR is it so because of the injury to the face ?
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
See you on my Blog !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: