વાંચો અને વિચારો

read and think
read and think

૧.કાયરતાની કૂખે ક્રૂરતા અવતરે છે.

૨.મોચીનો દીકરો ચંપલ પહેર્યા વગર શાળાએ જાય.

૩.સંગીતકારની દીકરી નૃત્યકળામાં પારંગત

૪. શક્તિ, મુક્તિ, અભિવ્યક્તિ જીવનની જરૂરિયાત.

૫. માનવતાના માળામાં મોરનો મહેરામણ મહાલે.

૬. બ્રાહ્મણનો દીકરો કતલખાનાનો મેનેજર.

૭, માછીમારની દીકરી ‘નાસા’માં એસ્ટ્રોનટની તાલિમ લે .

૮. ‘સજાતિય’ લગ્ન કરનારને ત્યાં સિમંતનું આમંત્રણ.

૯. બાળકો ન જણો. કૂતરાં પાળો.

૧૦. વાણિયાનો દીકરો બસ ડ્રાઈવર બન્યો.

૧૧. આજે સૂરજ પશ્ચિમમાં ઉગ્યો પૂર્વમાં આથમ્યો.

૧૨. તરસ્યા વાદળા પર ધરતીએ અમી છાંટણા કર્યા.

૧૩. અભયને આંગણે આનંદના અણમોલ અવસર

૧૪. શાંતિની સોડમાં સુનહરી સુગંધ સમાણી

૧૫. ચંચલ ચપલા ચાલે ચતુર ચોરે ચિત્ત.

3 thoughts on “વાંચો અને વિચારો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: