“૬” વર્ષની મુસાફરી

5 08 2013

journey

૨૦૦૭ અને ૧લી ઓગસ્ટ, તિલક જયંતિના શુભ દિવસે

“મન માનસ અને માનવી” ના બ્લોગના શુભ ગણેશ

માંડ્યા હતાં. ૬ વર્ષની લાંબી મઝિલ તય કરવામાં આપ

સહુનો ભાગ નાનો સૂનો નથી.

આપ સહુના પ્રોત્સાહન દ્વારા આટલી લાંબી મુસાફરી તય

કરી એ બદલ આભાર.

ઈશ્વરની મરજી વગર પાંદડું પણ હાલી શક્તું નથી.  તેનો

આભાર હરક્ષણે માનવાનું ન ચૂકી જવાય તેનો ખ્યાલ હરદમ

મગજમાં રમતો હોય છે.

આશા છે તમને ‘બ્લોગ’ પર વારંવાર આવવું ગમતું હશે ? તમારા

દ્વારા જાણી શકવાનું સરળ બને છે કે લખાણમાં પ્રગતિ સાધી છે

યા નહી ?

બસ, આપ સહુનો સહકાર સાંપડતો રહે તેવી પ્રાર્થના. કલમ,

કાગળ અને કલાનો સમન્વય અવિરત વહેતો રહે તેવી આશા.

“અમે  આવ્યા હતાં આંખોમાં અમી લઈ

તમે  કેમ  રંગીન ચશ્મા  ્ચડાવ્યા ?

આશા હતી અમને પ્રેમે આવકારશો

ગુલાબની પંખુડીઓથી તમે વધાવ્યા”

પ્રવીણા અવિનાશ

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

5 08 2013
chandravadan

2007-2013
A Wonderful Journey.
HAPPY ANNIVERSARY !
Wish you many more !
Congratulations !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

5 08 2013
Vinod R. Patel

આપના બ્લોગ “મન માનસ અને માનવી”એ ૬ વર્ષની મજલ પૂરી એ બદલ આપને અભિનંદન , પ્રવિણાબેન .

એના ઉજળા ભવિષ્ય માટે અનેક હાર્દિક શુભેચ્છાઓ .

5 08 2013
ગોવીન્દ મારુ

છ વર્ષની મંઝીલ પુર્ણ કરવા બદલ અભીનન્દન… કલમ, કાગળ અને કલાનો સમન્વય અવીરત વહેતો રહે તેવી અઢળક હાર્દીક શુભકામનાઓ…

5 08 2013
અમિત પટેલ

ખુબ ખુબ અભિનંદન

5 08 2013
Manibhai Patel

Waiting for your more kalam,kagal,and kala…Abhinandan for completing Six valuable years of your and our journey.Manvantna jsk.

6 08 2013
smita shah

Hi Pravina,

I did read, my support will be there for ever. Your graph of writing is going up slowly. Your poetic language is improving day by day. I wish you good luck and Happy Anniversary. My suggestion is that try to read books of good authors, which will help you lot.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: