નવી તરહના ઉખાણાં–11

11 08 2013
guess

guess

૧.

સહુનો મનગમતો આવ્યો

સરવરિયા રેલાવતો આવ્યો

તહેવારોનો ખજાનો લાવ્યો

આનંદ ઉમંગે વધાવ્યો

૨.

તાર ટપાલ થયા પુરાણા

ટેલિફોનના ગયા જમાના

આંગળીઓની જુઓ કમાલ

મલવાનો આનંદ અપાર

૩.

મહિને એકવાર કરવાનો

ખોબલે આંસુ સારવાનો

એડવાન્સ બુકિંગ કરાવવાનું

માંડ અવાજ સાંભળવાનો

૪.

૧૯ પેની

૨૫ પેની

૫૫ પેની

૬૯ પેની

૧.૧૦ પેની

૧.૪૯ પેની

૧.૯૯ પેની

/
/
/
આજે

૩.૫૯ પેની

બોલો બોલો બોલો શું ?

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

11 08 2013
Navin Banker

Enjoyed Ukhana. Thanks.

Navin Banker

11 08 2013
chandravadan

તાર ટપાલ થયા પુરાણા

ટેલિફોનના ગયા જમાના

આંગળીઓની જુઓ કમાલ

મલવાનો આનંદ અપાર
ANS..Computer with the Internet Connection ?????
Ukhana as the Post.
I am not good to give answers…So your Next Post the Ukhana Answers !
DR.CHANDRVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting All to Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: