શ્રાવણ

13 08 2013
shravan

shravan

શ્રાવણના સરવરિયા આવ્યા.
તહેવારોની રિમઝિમ લાવ્યા

નાગપંચમી એ નાગ ડોલ્યા
પવિત્ર એકાદશી પધાર્યા

રેશમને તાંતણે બંધાયા
બ્રહ્મસંબંધના મંત્ર ફુંકાયા

ઉપવાસ દ્વારા શુદ્ધ બન્યા
તન મન પાવન થયા

આઝાદીના રણશીંગા ફુંકાયા
ભારતની હાલતે ધ્રુજાવ્યા

ભ્રષ્ટાચારો નિર્દયી બન્યા
કંગાલોને કંગાલ બનાવ્યા

કૃષ્ણએ પધારી અપનાવ્યા
ધર્મની રીતિનીતિ સમજાવ્યા

દુષ્ટોને પાઠ ભણાવ્યા
ભક્તોને શરણે અપનાવ્યા

શ્રાવણ માસ તું છે ખાસ
ઉત્સવો દ્વારા ફેલાવે ઉજાસ

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

13 08 2013
Manibhai Patel

shravan mase om namah Shivaya !

14 08 2013
SARYU PARIKH

Pravinaben,
very nice kaavy and lovely picture.
Saryu

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: