૧૫મી ઑગસ્ટ===૨૦૧૩

14 08 2013
full moon

full moon

ચિત્ર જોઈને વિચારજો.

ચાંદની રેલાઈ રહી છે.

વહાણ રેતીમાં છે.

આજે આપણે ૬૭મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ. જરા વિચાર કરી જુઓ આપણા દેશની

હાલત કેવી છે ? ૬૭ વર્ષની ઉમરે સામાન્ય માનવી જીવનના એવા તબક્કામાં હોય જ્યારે એને

‘હાશ’ સાંપડે.આપણી હાલત તો અત્યારે ‘ભર દરબારમાં ચીર સાચવતી, લજ્જા ઢાંકતી દ્રૌપદી

જેવી છે. જે કૃષ્ણને સહાય માટે પોકારી રહી છે. હા, જન્માષ્ટમી અઠવાડિયામાં આવી રહી છે.

શું કૃષ્ણ ભગવાન આપણી કરોડોની પ્રજાના અંતરનો અવાજ સુણી આવશે ખરા?

આપણા રાજકારણમાં સિદ્ધાંતોનો સંપૂર્ણ અભાવ વરતાય છે. પ્રસંગો અને વાર તહેવારોની ઉજવણી

નર્યા દંભમાં ચકના ચૂર છે. સહુને વિના મહેનતે રાતોરાત કરોડોપતિ થઈ જવું છે. ભ્રષ્ટાચારનું

કેન્સર આપણા દેશની હવામાં ખુલ્લા દિલે વિહરી રહ્યું છે. લાંચરૂશ્વત વગર રાજકરણીઓના શ્વાસ

અને ઉચ્છવાસ ચાલી શકતા નથી. જાતે મોટા હોદ્દા પર બેસેલા કેટલા ભણેલા અને વિદ્વાન છે.

આપણા વડાપ્રધાન ભણેલા તથા વિદ્વાન હોવા છતાં મોઢા પર ગોદરેજનું તાળું મારેલું છે. ઈટાલિયન

‘વેઈટ્રેસ સોનિયા ગાંધીના કડછા છે.’ રાહુલબાબાને જોઈને એમ થાય કે મોંમા અમૂલ દૂધની

બાટલી આપીએ. કોઈ પણ સરકારી કાર્યમાં સંપૂર્ણ પણે વિશ્વાસ અને સત્યનો અભાવ પારદર્શક

છે. સત્યનું છડે ચોક ઉલ્લંઘન દેખાય છે.

ખૂબ મોડું થાય એ પહેલાં આપણે સહુએ જાગવાની જરૂર છે! જો આપણી માતા દુખી હોય

અને આપણને દર્દ મહેસુસ થતું હોય તો ” ઓ ભારતમાતાના સંતાનો માતૃભૂમિનો સાદ સુણો.

તેના આંસુ લુછવા કમર કસો.” આજે ૧૫મી ઑગસ્ટે નવો નિર્ધાર કરીએ. આવતી ચુંટણીમાં

ન. મો. ના હાથમાં દેશનું સુકાન આવે તેના માટે પ્રયત્નો કરીએ.

જાગ હિંદુ જાગ

નહી તો ભારત છોડી ભાગ

જનતાની છે માગ

સાંભળ બારીએ કાગ

મુસલમાન અને ખ્રિસ્તીના

હાથમાં સોંપ્યો બાગ.

જોઈને બેઠા લાગ

ખેલશે ફાગણના ફાગ

સુણા આઝાદીના રાગ

કાઢ મુસિબતોનો તાગ

જાગ હિંદુ જાગ


ક્રિયાઓ

Information

5 responses

14 08 2013
Manibhai Patel

Shauryalekh vanchine shooratan nipajyu.aa 85 ni ummare !bhalu thajo bharatmatanu.

15 08 2013
Devika Dhruva

કેટલું સાચું લખ્યું છે તમે ? ગમ્યું.

16 08 2013
DR. CHANDRAVADAN MISTRY

આજે ૧૫મી ઑગસ્ટે નવો નિર્ધાર કરીએ. આવતી ચુંટણીમાં

ન. મો. ના હાથમાં દેશનું સુકાન આવે તેના માટે પ્રયત્નો કરીએ.
Happy Independence Day to All !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar !

18 08 2013
NAVIN BANKER

પ્રવિણાબેન, બસ..આવું જ લખતા રહો. ઉત્તર પ્રદેશ અને બિહારના માફિયાઓ, પોતાની બહુમતીને કારણે, મોદીને વડાપ્રધાન થવા દે એ શક્ય લાગતું નથી. એકલા ગુજરાતની તતૂડી ક્યાં વાગશે ! લાલુ, મુલાયમખાન, માયાવતી,મમતા જેવા હલકટ તત્વો આ દેશમાં જીવે છે ત્યાં સુધી દેશ ઉંચો આવે એ શક્ય નથી લાગતું. હું તો ભઇ, આ બાબતમાં નિરાશાવાદી છું.
નવીન બેન્કર
૧૮ ઓગસ્ટ ૨૦૧૩

19 08 2013
Raksha

Very inspiring! I hope people follows these ideas!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: