નવી તરહના ઉખાણાના જવાબ—11

18 08 2013

૧.
સહુનો મનગમતો આવ્યો

સરવરિયા રેલાવતો આવ્યો

તહેવારોનો ખજાનો લાવ્યો

આનંદ ઉમંગે વધાવ્યો——શ્રાવણ નો મહિનો

૨.

તાર ટપાલ થયા પુરાણા

ટેલિફોનના ગયા જમાના

આંગળીઓની જુઓ કમાલ

મલવાનો આનંદ અપાર——————સ્કાઈપ

3.

મહિને એકવાર કરવાનો

ખોબલે આંસુ સારવાનો

એડવાન્સ બુકિંગ કરાવવાનું

માંડ અવાજ સાંભળવાનો

પછી સસ્તા થયા.——————–ટેલિફોન ૧૯૮૦ સુધી

૪.

૧૯ પેની

૨૫ પેની

૫૫ પેની

૬૯ પેની

૧.૧૦ પેની

૧.૪૯ પેની

૧.૯૯ પેની
પેટ્રોલના ભાવ ૧૯૬૬ થી ૨૦૧૩—————

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

18 08 2013
Manibhai Patel

gamtane gamyu.Aabhar.

20 08 2013
pravin Shastri

મન માનસ અને માનવીની મુલાકાત લીધી. બહુ મોટો ગમતો-ભાવતો રસ થાળ છે.

સમયાનુસાર ગમતું ભાવતું માણતો રહીશ.

પ્રવીણ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: