મજદૂર =======

3 09 2013
traitor

traitor

મજદૂર
=======

મહેનતનો રોટલો રળી ખા

જમાનાની પરવા ન કર

દૂર દૃ્ષ્ટિનો આગ્રહી બન

રજા છે, મજા કરી લે

સરકારની વ્યાખ્યા.
==================
સ- સભ્ય બનો
ર- રસાલા સહિત ચોરી કરો
કા- કામકાજ ન કરો
ર- રતિભર સત્ય ન બોલો

રાજકારણીયની વ્યાખ્યા
====================
રાવણ જેમ વર્તો

જન સમુદાયને લુંટો

કાગડાની માફક માથુ ખાવ

રમતની માફક કાવાદાવા કરો

પાણી કે કાદવ સરખા

યમ નિયમ અભેરાઈ પર ચઢાવો.

દેશ
===========

દેવાદાર બનાવો

શરમને નેવે મૂકો

ભારત
============
ભાગો, પરદેશ વસો

રમખાણ કરવામાં મચી પડો

તમારું ખી્સું ભરો

આઝાદી
==============
આમંત્રો ગુંડાગર્દી અને ગેંગને

ઝંડાની શાન રગદોળો

દીનતા ગરીબી લાચારી ફેલાવો

સત્યાગ્રહ
===========

સત્યને ખાતર લડી મૂર્ખામી કરી

ત્યોહાર મનાવ દેશ ડૂબે છે

ગ્રહો નડતા નથી દાનત નડે છ !

હસી લે રડવાની તૈયારી રાખજે

દેશાભિમાન
==========

દેશ કોને કહેવાય ?

શહામૃગની માફક માથુ સંતાડ

ભિક્ષા માગવાનો વારો આવશે

માતાની લાજ લુંટ

નગુંણા હવે તો જાગીએ

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

3 09 2013
Manibhai Patel

kai nathi lakhavu.

3 09 2013
Dr.Chandravadan Mistry

માતાની લાજ લુંટ

નગુંણા હવે તો જાગીએ
Wake Up !
Remove the Corruption !
Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: