પૈસાની બોલબાલા

5 09 2013
money tree

money tree

પૈસાની બોલબાલા

બાકી બધા ગોટાલા

પૈસો તું પરમેશ્વર

ભટકી રહ્યો ભૂલેશ્વર

પૈસા વિનાનો માનવ

પેટ્રોલ વગરનું વાહન

પૈસો લાવે પ્રતિષ્ઠા

જાગ અને ઉત્તિષ્ઠ

વિનય વિનાનો પૈસો

ચટણી વગરનો ઢોસો

પૈસો મેલ હાથનો

સાથી વિના સાથનો

પસીનો પાડેલ પૈસો

વિનય વાણી ભરોસો******

===========
હંમેશા યાદ રાખજો
===========

પૈસો નથી સર્વસ્વ

લાવે નહી વર્ચસ્વ

જીવને પૈસો જરૂરી

સ્વિકારો ના મજબૂરી

***************

લાંચરૂશ્વત ભ્રષ્ટાચારથી રળેલો પૈસો

ધનો્ત ,પનોત, કમોત  લાવે  એ પૈસો

************************

Advertisements

Actions

Information

4 responses

5 09 2013
Manibhai Patel

PAISo maro parmeshvar…hu paissano daas…

5 09 2013
NAVIN BANKER

આ બધું તો વર્ષોથી વાંચતા અને સાંભળતા આવ્યા જ છીએ. બધી શબ્દોની રમત છે. વાંચવું સારુ લાગે છે અને પછી બધું ભૂલી જવાય છે. પૈસાથી તો વર્ચસ્વ મળે છે જ.પૈસાથી બધા સુખ નથી મેળવાતા એ સાચું પણ સગવડો તો મળે જ છે.અને..સુખની વ્યાખ્યા દરેકની જુદી જુદી હોઇ શકે ? સજ્જન માણસોનું સુખ અને અમારા જેવાનું સુખ જુદા જ હોવાનાં. નવીન બેન્કર

5 09 2013
chandravadan

===============
હંમેશા યાદ રાખજો
===============

પૈસો નથી સર્વસ્વ
This tells a lot !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar for the New Post !

8 09 2013
SARYU PARIKH

સુવિચાર, સમજ અને શાંતિ સાથે સહજ સુખનો સુમેળ.
સરયૂ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: