પુરૂષની નજરે

18 09 2013

૧.

મને જન્મ આપનાર મારી વહાલી માતા એક સ્ત્રી હતી.
૨.

બાળપણમાં મારી સાથે રમનાર મારી નાની બહેન.
૩.

શાળાની મારી શિશિકા એક સ્ત્રી હતી.
૪.

યુવાનીમાં જ્યારે નારાજ થતો ત્યારે ‘બહેનપણીનો’ ખભો સાંપડતો.
૫.

પુખ્ત વયે પ્રેમ અને લગ્ન થયા સ્ત્રી સાથે.
૬.

જેની સમ્ક્ષ હું પાણી પાણી થઈ જવામાં આનંદ અનુભવતો. “પુત્રી”
૭.

મૃત્યુ પામીશ ત્યારે જેના આંચલમાં હું સમાઈશ. “માતૃભૂમિ”

——————————————————-

કોઈ પણ પુરૂષ આ વાતનું સમર્થન કરવામાં પાછી પાની નહી કરે.

જ્યારે કોઈ સલાહ નથી આપતું ત્યારે ‘મા’ સાચી સલાહ આપે છે.

જ્યારે બધા પ્રેમના રસ્તા બંધ થાય છે.  ત્યારે’ માનો’ દરવાજો હંમેશા ખુલ્લો હોય છે,

જગતમાં ‘મા’ના રિશ્તા જેવો કોઈ પવિત્ર રિશ્તો નથી.

‘મા’  તેને માત્ર આવતો જોઈને હરખાઈ ઉઠે છે. (સંતાનને)

સ્ત્રીના અનેક રૂપમાં ‘મા’ અજોડ છે.

‘મા’  જન્મ આપી શકે , તો એ શું ન કરી શકે ?

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

18 09 2013
Manibhai Patel

maa sarvasva chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: