હ્રદયની વાણી

25 09 2013

મજદૂર છું મજબૂર નથી
———————-

મજદૂર મારી જાતિ છે

મજદૂરી મારી શક્તિ છે

પ્રમાણિકતાની રોટી છે

નિંદર મારી બેટી છે
—————–

અમેરિકામાં હો કે હો ભારત

મજદૂરોની કમી નથી

સત્ય હમેશા સત્ય રહે

મજદૂર વિના જીવન નથી
——————

લાખ ભલેને તમે કહો

મજદૂર ઉપર તમે નભો

ધનનું ગુમાન ન કરશો

મજદૂરી લઈ આપ્યો ખભો
———————

સંગે મળી બોજ ઉઠાવીએ છીએ

પસીનો પાડી કમાઈએ છીએ

લાંબી તાણી સૂઈએ છીએ

બેઈમાનીથી જોજન દૂર છીએ

Advertisements

ક્રિયાઓ

Information

One response

25 09 2013
Manibhai Patel

be imanithi jojan door chhiye….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: