મહાત્મા ગાંધીને

2 10 2013
gandhiji

gandhiji

પૂજ્ય બાપુને સાદર પ્રણામ

બાપુ, શું લખું તમને કાગળમાં ?

બાપુ, શરૂઆત ક્યાંથી કરું ?

બાપુ, શરમથી માથું મારું ઝુક્યું.

બાપુ , તમારું એક પણ વચન ના પાળ્યું.

બાપુ , તમારી કરેલી મહેનત નિષ્ફળ ગઈ.

બાપુ , તમારી દીધેલી શિક્ષા ભૂલી ગઈ.

બાપુ, ભારતની હાલત બેહાલ થઈ.

બાપુ , સત્યની વ્યાખ્યા બદલાઈ ગઈ.

બાપુ, ભ્રષ્ટાચારનો ઉપદ્રવ વધી ગયો.

બાપુ, પૈસાથી માનવ મહાન બન્યો.

બાપુ, સ્ત્રી સુરક્ષિત ના રહી.

બાપુ, સ્વદેશીની ભાવના ભુંસાઈ ગઈ.

બાપુ, ,તમારા વાંદરા ભુલાઈ ગયા

બાપુ, ‘ અસત્યમેવ જયતે’ના નારા ગુંજી ઉઠ્યા.

બાપુ, આ લખતાં દુઃખ અનુભવું છું.

બાપુ, સત્ય રજુ કરવાના તમારા આદેશનું પાલન.

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

2 10 2013
Vinod R. Patel

બાપુ, ,તમારા વાંદરા ભુલાઈ ગયા

બાપુ, અસત્યમેવ જયતેના નારા ગુંજી ઉઠ્યા

તદ્દન સાચી વાત . ગાંધી જયંતીએ બાપુને પ્રણામ

2 10 2013
Smita

Very true……Smita

2 10 2013
Manibhai Patel

Pranam to bapu.

3 10 2013
Shaila Munshaw

True feelings. Real pictures of today’s “Bharat”

4 10 2013
Raksha

I hope Gandhiyug repeats!

6 10 2013
Ramola Dalal

This is so true and you have covered all teaching of Gandhiji and present them very well.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: